તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સંકીર્તનમંદિર, કાલાવડ રોડ રાજકોટમાં 33 વર્ષથી 24 કલાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સંકીર્તનમંદિર, કાલાવડ રોડ રાજકોટમાં 33 વર્ષથી 24 કલાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સંકીર્તનમંદિર, કાલાવડ રોડ રાજકોટમાં 33 વર્ષથી 24 કલાક અખંડ શ્રીરામધૂન ચાલી રહી છે. 13 સપ્ટેમ્બરના દાદાગુરુ સદ્દગુરુ દેવ કાશ્મીરી બાબાની 72મી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે 5.30 કલાકે સંકીર્તન મંદિરેથી પ્રભાત ફેરી નીકળશે. સવાે 10 થી 12 શ્રીરામનાથ મહારાજ, સદ્દગુરુ પૂજન, અર્ચન, અભિષેક અને બપોરે 12 કલાકે વિશેષ ઉત્સવ આરતી થશે.

સંકીર્તન મંદિર કાશ્મીરી બાબાની 72મી પુણ્યતિથિ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો