તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જલારામઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી વીરબાઇમા મહિલા આર્ટસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જલારામઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી વીરબાઇમા મહિલા આર્ટસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જલારામઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી વીરબાઇમા મહિલા આર્ટસ કોલેજ દ્વારા આરોગ્ય સમિતિના સહકારથી 9 સપ્ટેમ્બરે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઇ હતી. ડો.હિનાબેન પોપટે વિદ્યાર્થિનીઓને જરૂરી પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સફાઇ સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. મલેરિયા ઇન્સ્પેક્ટર બી.બી.વ્યાસએ મલેરિયા, ડેન્ગ્યુ અવેરનેસ અંગે માહિતી આપી હતી. ટ્રસ્ટી વીણાબેન પાંધી, આચાર્ય ડો.એ.સી.શાહ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વીરબાઇ મહિલા આર્ટસ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન ઉજવાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો