તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | મારવાડીકોલેજ એમ.સી.એ. વિભાગના વિદ્યાર્થીઓએ હૈદરાબાદ ખાતે ઔદ્યોગિક સંસ્થાઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મારવાડીકોલેજ એમ.સી.એ. વિભાગના વિદ્યાર્થીઓએ હૈદરાબાદ ખાતે ઔદ્યોગિક સંસ્થાઓની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મારવાડીકોલેજ એમ.સી.એ. વિભાગના વિદ્યાર્થીઓએ હૈદરાબાદ ખાતે ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. વિભાગના કુલ 54 વિદ્યાર્થીઓએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રેના રિચર્સ અને ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી બાબતોની માહિતી મેળવી હતી. મુલાકાત વખતે વિભાગના પ્રો.નિલેશ અડવાણી, ટીમ લીડર અને પ્રો.હિરલ ઠાકર હાજર રહ્યા હતા. જીતુભાઇ ચંદારાણાએ વિદ્યાર્થીઓના વ્યક્તિ વિકાસને ધ્યાનમાં રાખી મુલાકાત ગોઠવી હતી.

મારવાડી કોલેજના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક સંસ્થાની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો