તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા ‘ચાલો ભૂલેલુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા ‘ચાલો ભૂલેલુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા ‘ચાલો ભૂલેલુ ફરી રમીએ બાળપણમાં પાછા ફરીએ’ શીર્ષક હેઠળ જૂની પૂરાણી રમતગમતનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થિનીઓ માટે શારીરિક, માનસિક, શ્રમયુક્ત રમતો યોજાઇ હતી. ગીલ્લીદંડો, લખોટી, કુંડાળાદાવ, ધમાલ ધોકો, લંગડી, પાંચિકા, દોરડાકૂદ, જોડકુ જેવી વિવિધ રમતમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સંસ્થાના માનદમંત્રી ડો.સુશીલાબેન શેઠ, શાળાના સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ શાળામાં વિવિધ રમત યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો