તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જિલ્લાશિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને જિલ્લા શિક્ષણાધિકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જિલ્લાશિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને જિલ્લા શિક્ષણાધિકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જિલ્લાશિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટ અને સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ દ્વારા સંકુલકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મીરામ્બિકા કન્યા વિદ્યાલયમાં 3 સપ્ટેમ્બરને શનિવારે યોજાયું હતું. 43 શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનનું ઉદ્દઘાટન ડો.ચેતનાબેન વ્યાસે કર્યું હતું. સમારોહમાં બી.ડી.જાડેજા, હિતેશભાઇ ગણાત્રા, એચ.એલ.ચૌહાણ, ભાવિનભાઇ થાનકી વગેરે હાજર રહ્યા હતા.

મીરામ્બિકા શાળામાં સંકુલકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સંપન્ન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો