તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | જલારામરઘુકુળ સાર્વજનિક હોસ્પિટલને ડો.રજનીકાંત શાહ, નિરૂપમા શાહ તરફથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જલારામરઘુકુળ સાર્વજનિક હોસ્પિટલને ડો.રજનીકાંત શાહ, નિરૂપમા શાહ તરફથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | જલારામરઘુકુળ સાર્વજનિક હોસ્પિટલને ડો.રજનીકાંત શાહ, નિરૂપમા શાહ તરફથી આધુનિક એમ્બ્યુલન્સનું અનુદાન અપાયું હતું. એમ્બ્યુલન્સની લોકાર્પણ વિધી પ્રસંગે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી કેતનભાઇ પાવાગઢી, ચેરમેન ભુપેન્દ્રભાઇ સચદે, ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી, મેડિકલ ડિરેક્ટર ડો.હેમાંગભાઇ વસાવડા વગેરે હાજર રહ્યા હતા. સેવાનો લેવા ઇચ્છુકોએ હોસ્પિટલનો પંચવટી મેઇન રોડ ખાતે સંપર્ક સાધવો

જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલને એમ્બ્યુલન્સનું દાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો