તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |હિરેનભાઇચુનીભાઇવિઠ્ઠલાણી(ઉ.વ.38)તે સ્વ.ચુનીભાઇ થોભણભાઇ વિઠ્ઠલાણીના પુત્ર, અજયભાઇના મોટા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |હિરેનભાઇચુનીભાઇવિઠ્ઠલાણી(ઉ.વ.38)તે સ્વ.ચુનીભાઇ થોભણભાઇ વિઠ્ઠલાણીના પુત્ર, અજયભાઇના મોટાભાઇ, મોહિતના પિતા,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |હિરેનભાઇચુનીભાઇવિઠ્ઠલાણી(ઉ.વ.38)તે સ્વ.ચુનીભાઇ થોભણભાઇ વિઠ્ઠલાણીના પુત્ર, અજયભાઇના મોટાભાઇ, મોહિતના પિતા, સરદારગઢ નિવાસી નાગજીભાઇ ઠાકરશીભાઇ સોલંકીના જમાઇનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 12ના સાંજે 4 થી 5 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, સાધુ વાસવાણી રોડ ખાતે રાખેલ છે.

મચ્છુકઠિયાસઇસુથાર જ્ઞાતિના ગોરધનભાઇ કાનજીભાઇ ધામેચા (ઉ.વ. 83 નાંદરખીવાળા હાલ રાજકોટ)તે પ્રવીણભાઇ, મહેશ ભાઇ, કમલેશભાઇના પિતા અને વિશાલ, પ્રશાંતના દાદાનું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું તા. 12ના સાંજે 5 કલાકે ગીતા મંદિર, જંક્શન પ્લોટ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધોરાજીહાલરાજકોટલલિતચંદ્ર અમીચંદ દોશી (ઉ.વ.85 યુ.કે.બેંકના નિવૃત્ત મેનેજર)તે મિતેષ ભાઇ, સંદીપભાઇના પિતા અને પરમ, ભવ્યના દાદા, બાબરાવાળા સ્વ.જયંતીલાલ પાનાચંદ મોદીના જમાઇ, સ્વ.કિશોરભાઇ, ગિરીશ ભાઇ, હરેશભાઇના બનેવી તા. 11મીએ અવસાન પામેલ છે. બન્નેપક્ષનું બેસણું તા. 15ના સવારે 9 થી 10 અને પ્રાર્થનાસભા સવારે 10.30 કલાકે સૌરભ સોસાયટી કોમ્યુનિટી હોલ, 5-નહેરૂનગર, રૈયા રોડ, રાજકોટમાં રાખેલ છે. સદ્દગતે ચક્ષુદાન કર્યું છે.

પ્રિતેશભાઇરમેશભાઇગોધાસરા(ઉ.વ.29)મોટી વાવડીવાળાનું તા. 11ને રવિવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. 12ને સોમવારના રોજ સાંજે 4 થી 5.30 ‘ઉમિયા કૃપા’ રિધ્ધિ સિધ્ધિ પાર્ક શેરી નં-1, ગોંડલ રોડ રાજકોટમાં રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયમોટાદડવાવાળાહાલરાજકોટ પ્રવીણચંદ્ર મથુરાદાસ જોગીના પુત્ર દર્શકભાઇ (હકાભાઇ ઉ.વ.40)તે જતીનભાઇના નાના ભાઇ અને રાજકોટ નિવાસી અરૂણ ભાઇ વસરામભાઇ બોસમિયાના જમાઇ, મોહનલાલ લાલજી મેરના ભાણેજનું તા. 10ના અવસાન થયું છે. સંયુક્ત પ્રાર્થનાસભા તા. 12ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ રાજકોટમાં રાખેલ છે.

નથુતુલસીઔદિચ્યબ્રાહ્મણ સમાજના રસિકલાલ અમૃતલાલ મહેતા તે બટુકભાઇ, સ્વ.રમેશભાઇ, જગદીશભાઇ, વિનુભાઇ વ્રજલાલ મહેતા, ઇન્દુબેન,વીણાબેનના મોટા ભાઇ, દિલીપભાઇ, હર્ષાબેન મહેતા, મીતાબેન રાજાણીના પિતા, હરિભાઇ ખીમજીભાઇ પંડયા (અલિયાબાળા)ના જમાઇ તા. 10ના અવસાન પામેલ છે. બન્નેપક્ષનું બેસણું તા. 12ના સાંજે 5 થી 6 નથુતુલસી બ્રાહ્મણ બોર્ડિંગ વાડી, ગોપાલનગર-9, ગાયત્રીનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

ગુર્જરક્ષત્રિયકડિયાઅ.સૌ. હંસાબેન જયંતીલાલ ચાવડા (ઉ.વ.75)તે સ્વ.કાંતિલાલ ભગવાનજીભાઇ કાચાના પુત્રી, સુરેશભાઇ(મનપા), ભરતભાઇ (પાણી પુરવઠા બોર્ડ)ના મોટાબહેન, પલકીન કાચા, યશ કાચા, નીલ કાચા, વિધીના ફઇબાનું તા. 8ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. બેસણું તા. 12ના સાંજે 4 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક રાજકોટમાં રાખેલ છે.

શોભરાજભાઇથાવરદાસપદવાણી(ઉ.વ.93)તે જગદીશભાઇ (રેસકોર્સ જીમ કોચ), પ્રકાશભાઇ, કિશોરભાઇના પિતાનું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું તા. 12ના સાંજે 5 કલાકે રાધાકિશન હોલ, 7-ગાયકવાડી ખાતે રાખેલ છે.

ગં.સ્વ.શાંતાબેન(બધીબેનઉ.વ.90)તે સ્વ.ઠક્કર ચુનીલાલ કલ્યાણજી મિરાણીના પત્ની, સ્વ.દીપચંદભાઇ, સ્વ.જવેરભાઇ, સ્વ.વીરજીભાઇ, સ્વ.સાકરબેનના ભાઇના પત્ની, જસવંતીબેન (ભચાઉ), કમુબેન (મુંબઇ), ચંદ્રિકાબેન, ધનજીભાઇ, રાજુભાઇના માતા અને પ્રકાશ, સચિન, દિપેશના દાદી, માધવજી હિરજી નાથાણી (થોરિયાળી)ના પુત્રી, સ્વ.પાનાચંદભાઇ, સ્વ.રંભાબેન, સ્વ.દિવાળીબેન (રાપર)ના બહેન, પ્રાણભાઇ, રસિકભાઇ, અમૃતભાઇના કાકી, નવીનભાઇ, જયંતીલાલ મંગળદાસ સોતા, પ્રકાશભાઇ ડાયાલાલ (મુંબઇ), સુશીલાબેન ધનજીભાઇના સાસુ તા. 10ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. 12ના સાંજે 5 થી 6 પંચનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

કારડિયારાજપૂતસ્વ.અમરસિંહમેપાભાઇ નકુમના પત્ની ચંપાબેન (ઉ.વ.76)તે મહેન્દ્રભાઇ, રશેષભાઇ લાલસીંગભાઇ નકુમના કાકી, દક્ષાબેન (શાળા નં-20 બીના આચાર્ય), નીતાબેનના માતા, પ્રફુલસિંહ રવુભા જેઠવા, બહાદુર સિંહ ગાંડુભાઇ ચાવડાના સાસુ, હાર્દિક, પરિક્ષીતના નાનીમાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 12ના સાંજે 4 થી 6, કારડિયા રાજપૂત જ્ઞાતિની વાડી, 150, ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી રાજકોટમાં રાખેલ છે.

ગુર્જરસુથારમૂળતાલાળાગીર હાલ રાજકોટ ભરતભાઇ જમના દાસ પંચાસરા (ઉ.વ.53)તે જમના દાસ રવજીભાઇના નાનાપુત્ર તથા અરવિંદ ભાઇ, વિનુભાઇ પંચાસરાના નાનાભાઇ, હિરા બેન મનસુખભાઇ વડગામા, નયના બેન અમૃતલાલ આમરણિયા (જામજોધપુર)ના ભાઇનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 12ના સાંજે 4.30 થી 6 ઉદયનગર 1/21, ગરબી ચોક, શ્રી આદ્ય શક્તિ માતાના મંદિરે, રાજકોટ ખાતે રાખેલ છે.

મચ્છુકઠિયાસઇસુતાર જીલરિયા વાળા હાલ સુરત પીઠડિયા લીલાધર ભાઇ માવજીભાઇ (ઉ.વ. 90)તે રસિકભાઇના પિતા અને નિલેશ ભાઇના દાદાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું રામનાથ પરાની દરજીની વાડીમાં તા. 12ના સાંજે 5 થી 6 રાખેલ છેે.

જામજોધપુર|ખવાસદેવુબેનબાબુભાઇપરમાર તે સ્વ.બાબુ ભાઇ સીદીભાઇના પત્ની તથા હરસુખભાઇ , મહેશભાઇ , સર્જુલા બેનના માતનુ તા. 10 નારોજ અવસાન થયુ છે. સદ્દગતનુ ઉઠમણૂ તા. 12 ના સોમવારે સાંજે 5 થી 5.30 વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમા રાખવામા આવ્યુ છે.

લુહારગીરધરભાઇઘેલાભાઇકવૈયા ( ઉ.વ. 84 ) નુ તા. 11 ને રવિવારના રોજ અવસાન થયુ છે. સદ્દગતનુ બેસણુ તા. 12 ને સોમવારના રોજ સાંજે 4.30 થી 6 વાગ્યે લુહાર જ્ઞાતીની વાડી , સ્વામી નારાયણ મંદિર પાસે રાખવામા આવ્યુ છે.

ભાણવડ|મૂળમોડપરઅતુલભાઇ લક્ષ્મીદાસ હિન્ડોચા ( ઉ.વ. 51 ) તે સ્વ. લક્ષ્મીદાસ વલ્લભ દાસના પુત્ર તથા તે ચેતનભાઇ ,અમિતભાઇના મોટાભાઇનુ તા. 9 નારોજ અવસાન થયુ છે. સદ્દગતનુ ઉઠમણૂ તા. 12 ના સોમવારે સાંજે 4 થી 4.30 વાગ્યે લોહાણા મહાજન વાડી , પોરના નાંકે રાખેલ છે.

જામનગર|મૂળજાંબુડાજાનાબેનમઢવી ( ઉ.વ. 94 ) તે સ્વ. ગોવિંદભાઇના પત્ની તથા રમેશભાઇ , મનસુખભાઇના માતા તથા શિવમ, દુષ્યંતના દાદીનુ તા. 11 નારોજ અવસાન થયુ છે. સદ્દગતનુ ઉઠમણૂ તા. 12 ના સોમવારે સાંજે 5.30 થી 6 વાગ્યે કાશીવિશ્વનાથ મંદિર , કે વી રોડ જામનગરમા રાખવામા આવ્યુ છે.

જીંજરી-(માણાવદર)|પટેલગરાળારળીયાતબેન ગોરધનભાઇ (ઉ.વ.75) તે હરસુખભાઇ (તાલુકા ભાજપ પ્રમુખ- માણાવદર, જૂનાગઢ જિલ્લા સહકારી સંધ પ્રમુખ), મનસુખભાઇનાં માતાનું તા.11નાં અવસાન થયું છે.

જૂનાગઢ|જોબનપુત્રાઅંદરજીભાઇ વસનજીભાઇ (ઉ.વ.70, જીઇબી - નિવૃત કર્મચારી, મુળ માંગરોળ નિવાસી) તે પરાગભાઇ, તેજસભાઇ, કાજલ બેન, વિભાબેન ઉદયકુમારનાં પિતા, સ્વ.ગોકળદાસ વેલજીભાઇ ઉન્નડકટનાં જમાઇનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.12ના રજ સાંજે 5 થી 6, આત્મેશ્વર મહાદેવ મંદિર, માનસ સ્કુલની બાજુમાં, રણછોડ નગર, શ્રીનાથ નગરની બાજુમાં રાખેલ છે.

રહીજ|રામગોવિંદભાઇ(પૂર્વ આર્મીમેન, હાલ તલાટી મંત્રી- હુસેનાબાદ) તે બાબુભાઇનાં માતા, માલદેભાઇનાં ભત્રીજાનું અવસાન થયું છે.

ટીંબી|પુજારીગૌસ્વામીરામ ગીરી મોતીગીરી (ઉ.વ.90) તે નાગરગીરી, ભરતગીરી, બાબુ ગીરી, શિવગીરીનાં પિતાનું તા.9નાં અવસાન થયું છે.

ગલીયાવાડ-(ગીર)|લાડાળીમનસુખભાઇગોવાભાઇ (ઉ.વ.54) તે ખીમભાઇ, વસરામભાઇનાં ભાઇ, દિવ્યેશભાઇનાં પિતાનું તા.11ના રોજ અવસાન થયું છે.

જાંબાળા-(વિસાવદર)|ડાવરાગોરધનભાઇખોડાભાઇ (ઉ.વ.70) તે દિનેશભાઇનાં પિતા, ભુપેન્દ્રભાઇ (જૂનાગઢ), રવજી ભાઇ, સ્વ.બાબુભાઇ, રવિન્દ્રભાઇ (જેતપુર)નાં ભાઇનું તા.10ને અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો