તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સદરઆમ સુન્નિ મુસ્લિમ વકફ કમિટી રાજકોટના ઉપક્રમેે 13મી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સદરઆમ સુન્નિ મુસ્લિમ વકફ કમિટી રાજકોટના ઉપક્રમેે 13મી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સદરઆમ સુન્નિ મુસ્લિમ વકફ કમિટી રાજકોટના ઉપક્રમેે 13મી સપ્ટેમ્બરના બકરી ઇદ ઉજવણી કરાશે. નમાઝ બાદ ઇદુલ દોહાની સવારે 8.30 કલાકે સદર ઇદગાહ, ઠક્કરબાપા રોડ ખાતે હાફિઝ અકરમખા ઉમરખા પઠાણ પઢાવશે. જુમ્મા મસ્જિદમાં સવારે 8.45 કલાકે ઇદની નમાઝ શબ્બીરશાહ પઢાવશે. સદર જુમ્મા મસ્જિદના માનદ મંત્રી ઇસ્માઇલભાઇ કુરેશીએ સર્વે મુસ્લિમ બિરદારોને એક યાદીમાં જણાવ્યું છે.

ઇદુલ દોહા બકરી ઇદની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો