તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જયસીયારામ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જયસીયારામ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જયસીયારામ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 11 દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. 21મી નવેમ્બરના યોજાનાર સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છુકોએ જરૂરી કાગળિયા શાળાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશનકાર્ડની નકલ સાથે ઇન્દિરાનગર મેઇન રોડ, કોઠારિયા રોડ, દેવપરા સામે ટ્રસ્ટના કનુભાઇ મહારાજનો સંપર્ક સાધવો.

સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો