તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | પ્રણવાનંદસંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના ઉપક્રમે કંઠસ્થ શ્લોક સુભાષિત સુલેખાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | પ્રણવાનંદસંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના ઉપક્રમે કંઠસ્થ શ્લોક સુભાષિત સુલેખાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પ્રણવાનંદસંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના ઉપક્રમે કંઠસ્થ શ્લોક સુભાષિત સુલેખાન સ્પર્ધા અંતર્ગત છાત્ર અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં જોશી સ્તુતિ, લિંબાસિયા પૂજા, પીપલિયા નિશિતા, પટેલ ધરતી, પરમાર પાર્થ, કિયાડા અક્ષયા સહિતના સ્પર્ધકોને ઉત્તીર્ણ થવા બદલ પારિતોષિક અપાયા હતા. સમારોહમાં પ્રા. ડો. એમવી જોશી સાહેબે ધ્યનબિંદુ િવષય પર વ્યાખ્યાન આપ્યું હતું અને સંસ્કૃતમાં સ્વરચિત શ્લોકોનું આસ્વાદન કરાવ્યું હતું.

સુલેખન સ્પર્ધાના છાત્રોનો અભિવાદન સમારોહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો