તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવનના 37મા સ્થાપના દિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવનના 37મા સ્થાપના દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવનના 37મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 37 રોપાઓ વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભવનના અધ્યાપકો ડો.બી.બી.રામાનુજ, ડો.એમ.એસ.મોલિયા, ડો.એસ.બી.બારોટ, ડો.કે.જે.દેસાઇ તથા વિદ્યાર્થી ભૂમિકા, સોજિત્રા કિરણ, દવે ગૌતમ, જાડેજા મીનાબા, ધોરિયા અરવિંદ, બાલસ મિનલ, સાકરિયા યોગેશ, ભટ્ટ પૂજા, સોંડાગરા ઉર્વશી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણશાસ્ત્ર ભવન દ્વારા વૃક્ષારોપણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો