તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | કણસાગરાકોલેજમાં તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિવિધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કણસાગરાકોલેજમાં તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિવિધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કણસાગરાકોલેજમાં તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું અાયોજન કરવામાં આવ્યું હતું. બહેનોના પરંપરાગત વ્રત તહેવારોને અનુલક્ષીને રંગોળી, મહેંદી, હેર સ્ટાઇલ, રાખડી, સાડી, ફ્રૂટ અને વેજિટેબલ આર્ટ, પૂજા થાળી આર્ટ અને ગુરુપૂર્ણિમા કાર્ડની સ્પર્ધાઓ યોજાઇ હતી. સ્પર્ધામાં 380 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. સાથે પ્રથમ ત્રણ વિજેતાને શિલ્ડ, સર્ટિફિકેટ અને રોકડ રકમ અપાઇ હતી. ઉપરાંત નિર્ણાયક તરીકે સેવા આપનાર કલાકારોનું પણ સન્માન કરાયું હતું.

કણસાગરા કોલેજમાં વિવિધ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો