તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | એમ.કે.ચેરિટેબલટ્રસ્ટના નેજા હેઠળ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | એમ.કે.ચેરિટેબલટ્રસ્ટના નેજા હેઠળ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | એમ.કે.ચેરિટેબલટ્રસ્ટના નેજા હેઠળ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ પ્રકારના 151 રોપાઓ વાવવામાં આવ્યા હતા. કરંજ, વડલો, બિલી, લીમડો, પીપળો વગેરે રોપા હતા. કાર્યક્રમમાં ડો.વિજયભાઇ પરમાર, તાલુકા પ્રમુખ રમણીકભાઇ ચૌહાણ, ટ્રસ્ટના પ્રમુખ એમ.કે.વ્યાસ, રમેશભાઇ મકવાણા, જયદીપ વ્યાસ, જયભાઇ, ગગજીભાઇ પરમાર, રમણીકભાઇ ચાવડા, ચેતનભાઇ ઠાકર, દિલીપભાઇ જોષી, પડધરી ગ્રામજનો હાજર રહ્યા હતા.

MK ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો