તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |નવરંગપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં માધાપરના શરદભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |નવરંગપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં માધાપરના શરદભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |નવરંગપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં માધાપરના શરદભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કફને લગતા દર્દ માટે રક્ષણાત્મક અરડૂસી, તજ, લવિંગ, જાયફળ, આદુ મિશ્રિત ઉકાળાનું વિનામૂલ્યે પ્રસાદી રૂપે વિતરણ કરવાનો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો છે. માધાપરના શરદભાઇ ભટ્ટે ગત વર્ષે 240 મૂંગા વ્યક્તિઓને બોલતા કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. જેમાંથી 30 વ્યક્તિ બોલતી થઇ છે. નવરાત્રી સુધી ઉકાળો અપાશે.

સેવા | આરોગ્યલક્ષી ઉકાળાનું ગણેશ મહોત્સવમાં ફ્રી વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો