તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 4 થી 8 નવેમ્બર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 4 થી 8 નવેમ્બર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 4 થી 8 નવેમ્બર શાંતિવન આબુ રોડ ખાતે ‘વાહ જીંદગી વાહ’ વિષય પર સાયન્ટીસ્ટ, એન્જિનિયરિગની કોન્ફરન્સ યોજાશે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર, સંચાર તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ વગરે કોન્ફરન્સમાં ભાગ લેશે. ભાગ લેવા ઇચ્છુકોએ 8 થી 15 સપ્ટેમ્બર ભાઇઓ, બહેનોએ બ્રહ્માકુમારીઝ, 1-પંચશીલ સોસાયટી રાજકોટ ખો સંપર્ક સાધવો.

સામાજિક | બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિવનમાં કોન્ફરન્સ કમ રીટ્રીટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો