તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |સત્યમ શિવમ ફાઉન્ડેશન દ્વારા અમિતભાઇના માર્ગદર્શન હેઠળ 13 થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સત્યમ શિવમ ફાઉન્ડેશન દ્વારા અમિતભાઇના માર્ગદર્શન હેઠળ 13 થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સત્યમ શિવમ ફાઉન્ડેશન દ્વારા અમિતભાઇના માર્ગદર્શન હેઠળ 13 થી 17મી સપ્ટેમ્બર સુધી નિ:શુલ્ક મેદ નિવારણ યોગ શિબિર રૈયા રોડ, અંબિકા પાર્કની પાસે, ઇન્દ્રપ્રસ્થ હોલ રાજકોટમાં યોજાશે. શિબિરમાં વજન જાળવવા યોગ કેટલા ઉપયોગી થઇ શકે તેની વૈજ્ઞાનિક રીતે સમજ અપાશે. પ્રેક્ટિકલ અષ્ટાંગ યોગના વિવિધ યોગ કરાવવામાં આવશે. શિબિરમાં જોડાવા ઇચ્છુકોએ નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

આરોગ્ય | 13મીથી નિ:શુલ્ક મેદ નિવારણ યોગ શિબિરનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો