તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રવિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સરકારી કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રવિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સરકારી કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રવિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સરકારી કાર્યક્રમ એકપણ હતો. 13 ગણેશ પંડાલોમાં તેઓએ હાજરી આપી હતી. સૌ પ્રથમ તેઓ શાસ્ત્રી મેદાનમાં આવેલા રાજકોટ કા રાજા ગણેશોત્સવના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેઓએ દૂંદાળા દેવની આરતી ઉતારી હતી. ત્યારબાદ ચંપકનગર, િત્રકોણબાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક સહિતના સ્થળોએ પણ ગણપતિ દાદાના દર્શન કર્યા હતા. } તસવીર: પ્રકાશ રાવરાણી

અગજાનન પહ્માર્કં ગજાનનં અહર્નિશમ્, અનેકદંતં ભક્તાનાં એકદન્તં ઉપાસ્મહે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો