• Gujarati News
  • જલારામ સેવા મંડળ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન

જલારામ સેવા મંડળ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલારામ સેવા મંડળ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન

રાજકોટ |જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જલારામ જન્મ જયંતીની આસ્થાભેર ઉજવણી સાથે ,જ્ઞમો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ 17 જાન્યુઆરીના યોજાશે. જેમાં 25 યુવક યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાશે. સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છુકોએ પાસપોર્ટ ફોટા, શાળાનું પ્રમાણપત્ર, કુપનની નકલ સાથે ટ્રસ્ટનો એલ-3/27, આનંદનગર, નિલકંઠ સિનેમા પાસે રાજકોટ ખાતે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 7 દરમિયાન સંપર્ક કરવા કુંદનબેન રાજાણીએ યાદીમાં જણાવ્યું છે.