તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફાંસો ખાઇ બે વ્યક્તિએ જીવાદોરી કાપી નાખી

ફાંસો ખાઇ બે વ્યક્તિએ જીવાદોરી કાપી નાખી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંજુદા-જુદા બે બનાવમાં બે વ્યક્તિએ ફાંસો ખાઇ જીવનનો અંત અાણી લીધો હતો. શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ નકુમે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી, તેમજ રેલનગરમાં રહેતા ભાસ્કરભાઇ ભોરપડે)એ પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવથી ભોરપડે પરિવાર શોકના દરિયામાં ડૂબી ગયો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...