તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પુજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના કાર્યાલયમાં બાળકો માટે

રાજકોટ | પુજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના કાર્યાલયમાં બાળકો માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પુજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના કાર્યાલયમાં બાળકો માટે દાંતના રોગનો નિ:શુલ્ક નિદાન, સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ડો.મીત રામાત્રી, ડો.રિધ્ધિ રામત્રી, ડો.કિંજલ સુદાણીએ 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને નિદાન કરી સારવાર આપી હતી. દાંતની સંભાળ વિશે માહિતી પણ આપવામાં આવી હતી.

બાળકોના દાંતની તપાસ કરાઇ

અન્ય સમાચારો પણ છે...