તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ભારતીયનૃત્ય અને સંગીત મહાવિદ્યાલય દ્વારા તા. 12મી જૂનથી

રાજકોટ | ભારતીયનૃત્ય અને સંગીત મહાવિદ્યાલય દ્વારા તા. 12મી જૂનથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભારતીયનૃત્ય અને સંગીત મહાવિદ્યાલય દ્વારા તા. 12મી જૂનથી ગાંધર્વ, વિમલનગર-6, આલાપ એવન્યુ પાછળ, યુનિ. રોડ રાજકોટ ખાતે નવા સત્રમાં પ્રવેશ માટે ગાયન, હાર્મોનિયમ, તબલા, કથ્થક નૃત્ય, ગિટારમાં દાખલ થવા ઇચ્છતા સંગીત રસિકોએ સવારે 8 થી રાત્રે 8 સુધી સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો. વધુ વિગત માટે ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલયનો સંપર્ક સાધવો.

તાલીમ | સંગીતમાં રસ ધરાવતા લોકો માટે નવા સત્રનો પ્રારંભ થશે

અન્ય સમાચારો પણ છે...