તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ડો.અે.પી.જે.અબ્દુલકલામ શ્રધ્ધાંજલિ સમિતિ રાજકોટ મિશન 2020 દ્વારા ભારત

રાજકોટ | ડો.અે.પી.જે.અબ્દુલકલામ શ્રધ્ધાંજલિ સમિતિ રાજકોટ મિશન 2020 દ્વારા ભારત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.અે.પી.જે.અબ્દુલકલામ શ્રધ્ધાંજલિ સમિતિ રાજકોટ મિશન 2020 દ્વારા ભારત રત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામને અંજલિ આપતો કાર્યક્રમ 16 જૂનના બપોરે 1 થી 2.30 સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોલ, ન્યૂ માયાણીનગર, પાણીના ટાંકા સામે યોજાશે. સમીર જગોત ‘કલામ સાહેબ આપ...ω’ વિષય પર વકતવ્ય આપશે. શબ્દાંજલિ રૂપે મોરારિબાપુ, આર.સી.ફળદુ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કલામજીને યાદ કરશે.

વકતવ્ય | 16મીએ ડો.કલામને અંજલિ આપતો કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...