નર્સિંગ કોલેજની બસ પલટી, 18ને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | હળવદનીએન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજની બસ આજે વિદ્યાર્થીઓને લઈને રાજકોટ ગઈ હતી. રાજકોટ નર્સિંગની પ્રેક્ટીકલ પરીક્ષા આપીને પરત ફરતી વેળાએ ટંકારાના છતરનજીક બસ પલ્ટી ગઈ હતી જેથી બસમાં સવાર 18 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી જેમાં ત્રણ વિદ્યાર્થીને સારવાર માટે મોરબી ખાતે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...