• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • જેસીઆઇ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા મોદીકેર અંતાક્ષરી યોજાઇ

જેસીઆઇ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા મોદીકેર અંતાક્ષરી યોજાઇ

રાજકોટ : જેસીઆઇ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા મોદીકેર અંતાક્ષરીનું આયોજન મહિલા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:35 AM
જેસીઆઇ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા મોદીકેર અંતાક્ષરી યોજાઇ
રાજકોટ : જેસીઆઇ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા મોદીકેર અંતાક્ષરીનું આયોજન મહિલા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. જેમાં 80 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં દરેક વિજેતાઓને એવોર્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સંદીપભાઇ પરમાર અને નયનાબેન પરમાર નો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ક્રિના માંડવિયા, સોનલ ગગલાણી, ડિમ્પલ દેસાઇ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

X
જેસીઆઇ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા મોદીકેર અંતાક્ષરી યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App