Home » Saurashtra » Latest News » Rajkot City » પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઇ, પ્રસાદ વિતરણ કરાયું

પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઇ, પ્રસાદ વિતરણ કરાયું

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:35 AM

રાજકોટ : ગરેડિયા કૂવા રોડ પર બિરાજમાન પંચમુખી હનુમાન મંદિરે હનુમાન મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી....

  • પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઇ, પ્રસાદ વિતરણ કરાયું
    રાજકોટ : ગરેડિયા કૂવા રોડ પર બિરાજમાન પંચમુખી હનુમાન મંદિરે હનુમાન મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બુંદીના લાડુ, મોહનથાળ, ગુલાબજાંબુનો પ્રસાદ અપાયો હતો. હનુમાનજી મહારાજના જન્મોત્સવ ઉજવણીનો પ્રારંભ દર્શનભાઇ પારેખના હસ્તે કરાયો હતો. આ કાર્યમાં ઘનશ્યામભાઇ ઠક્કરનો સહયોગ મળ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ