Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » હિન્દી ઓલિ. સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવ્યા

હિન્દી ઓલિ. સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવ્યા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:35 AM

રાજકોટ : સિલ્વરઝોન ફાઉન્ડેશન દ્વારા લેવાયેલી ઇન્ટરનેશનલ હિન્દી ઓલિમ્પિયાડ પરીક્ષામાં સી.કે.જી. પ્રાથમિક શાળાની...

  • હિન્દી ઓલિ. સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવ્યા
    રાજકોટ : સિલ્વરઝોન ફાઉન્ડેશન દ્વારા લેવાયેલી ઇન્ટરનેશનલ હિન્દી ઓલિમ્પિયાડ પરીક્ષામાં સી.કે.જી. પ્રાથમિક શાળાની ધો. 2 થી 8ની કુલ 13 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં 5 વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ પરીક્ષામાં શાળાના શિક્ષિકા સોનલબેન થાનકીનું માર્ગદર્શન મળ્યું હતું. આ સિધ્ધિ બદલ શાળાના આચાર્યા ચેતનાબેન આહ્યા અને સ્ટાફ પરિવાર દ્વારા અભિનંદન આપ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending