તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્ય સમાજ દ્વારા આરોગ્ય કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્યસમાજમાયાણી ચોક રાજકોટ ખાતે દર સોમવાર, બુધવાર, શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન ડો. ઉમેશ પંડ્યા દ્વારા વિનામૂલ્યે નિદાન કરી અપાશે. જે પૈકી રવિવારે સાંજે 5.30 થી 7.30 દરમિયાન આર્યસમાજ, માયાણીનગર, નાનામવા રોડ ખાતે સાપ્તાહિક સત્સંગ યોજાયો હતો.. જેમાં ડો. શિવદત્તજી પાન્ડેય દ્વારા પ્રવચન આપ્યું હતું. ઉપરાંત યજ્ઞ, સ્વાગત, ભજન, આધારવિધિ સહિતના કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...