તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | પાર્કિન્સન્સડિસીઝ (કંપના) દર્દથી પીડિતો માટે વિનામૂલ્યે ફિઝીયોથેરાપી સારવારની

રાજકોટ | પાર્કિન્સન્સડિસીઝ (કંપના) દર્દથી પીડિતો માટે વિનામૂલ્યે ફિઝીયોથેરાપી સારવારની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પાર્કિન્સન્સડિસીઝ (કંપના) દર્દથી પીડિતો માટે વિનામૂલ્યે ફિઝીયોથેરાપી સારવારની સેશન રવિવારના રોજ લાખાજીરાજ લાઇબ્રેરી, ત્રિકોણ બાગ ચોકમાં યોજાઇ હતી. બી.કે.પારેખ પર્કેન્સન્સ ડિસીઝ અેન્ડ મુવમેન્ટ ડિસોર્ડર સોસાયટી મહુવાના ઉપક્રમે ઉપરોક્ત કેમ્પ સંપન્ન થયો હતો. પાર્કિન્સન્સના દર્દીઓએ સારવાર સેશનનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તેમ ડો.પ્રીતી ચાવડાએ જણાવ્યું હતું.

કંપવાના દર્દીઓ માટે ફિઝિયો. ની નિ:શુલ્ક સારવાર સેશન સંપન્ન

અન્ય સમાચારો પણ છે...