તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટવાસીઓની રવિવારની ધડકન બની ચૂકેલી ફન સ્ટ્રીટમાં રવિવારે શહેરીજનો સુપર

રાજકોટવાસીઓની રવિવારની ધડકન બની ચૂકેલી ફન સ્ટ્રીટમાં રવિવારે શહેરીજનો સુપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટવાસીઓની રવિવારની ધડકન બની ચૂકેલી ફન સ્ટ્રીટમાં રવિવારે શહેરીજનો સુપર સન્ડે એન્જોય કર્યો હતો. જ્યાં નાના ભૂલકાંઓથી લઇ વયોવૃધ્ધોએ વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો, તેમજ યુવક યુવતીઓએ રાસ ગરબાની મોજ માણી હતી. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઇ બે મહિના બાદ ફરી સપ્ટેમ્બર માસમાં ફન સ્ટ્રીટ ચાલુ કરવામાં આવશે.

ફન સ્ટ્રીટમાં રાસની રમઝટ સાથે બે મહિનાનું વેકેશન

અન્ય સમાચારો પણ છે...