તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોમવારે રાજકોટમાં એનસીપી કાર્યાલયનું ઉદ્દઘાટન

સોમવારે રાજકોટમાં એનસીપી કાર્યાલયનું ઉદ્દઘાટન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઉદ્દઘાટન સોમવારે રાજકોટ ખાતે કરશે. ગુજરાત પ્રભારી સાંસદ પ્રફૂલ પટેલના હસ્તે સોમવારના સવારે 11 કલાકે પ્રસંગ હોલ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. 8, 150 ફૂટ રિંગ રોડ ખાતે એનસીપી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાશે. પ્રસંગે અતિથિ પદે ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખ જયંતભાઇ પટેલ અને કાંધલભાઇ જાડેજા ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...