તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડાપ્રધાનજે દિવસે દરેક રાજ્યને એઇમ્સ આપવામાં આવશે. તેવી જાહેરાત

વડાપ્રધાનજે દિવસે દરેક રાજ્યને એઇમ્સ આપવામાં આવશે. તેવી જાહેરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનજે દિવસે દરેક રાજ્યને એઇમ્સ આપવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. તે દિવસે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં જાગૃત પ્રમુખ દિનેશ વિઠ્ઠલાણીએ એઇમ્સ ગુજરાતમાં આપવામાં આવે તો રાજકોટને આપવામાં આવે તેવો ફેક્સ વડાપ્રધાનને કર્યો હતો.

તાજેતરમાં રાજકોટ મુકામે ત્રિકોણબાગ ખાતે રાજકોટ એઇમ્સ અપાની માંગણી સાથે રાજ્ય સરકાર ઉપર અસરકારક દબાણ ઉભુ કરવા સૌરાષ્ટ્રની જનતાનો અવાજ રજૂ કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના ઉપપ્રમુખ જિમ્મી અડવાણી અને રાજકોટ શહેરના સંયોજક હસમુખ સોલંકીના નેતૃત્વમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠ્ઠલાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણીઓ યશવંત જનાણી, સુરેશ ચેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, હર્ષદ વિઠ્ઠલાણી, ભીખુભાઇ અગ્રાવત ઉપરાંત હિમતભાઇ લીંબડીયા, બળવંતભાઇ ચૌહાણ, પ્રિન્સીપાલ કે.એમ. માવાણી, નલીનીબેન ઉપાધ્યાય, વાસ્વીબેન સોલંકી, મધુરિકાબેન જાડેજા, મહેશભાઇ મહેતા, કિશોરભાઇ સદપરિયા, જર્નાદનભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં ધરણાંનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...