તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લોધિકા તાલુકા પંચાયતના વિપક્ષી નેતાને દૂર કરતા ભાજપમાં ભડકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોધિકા તાલુકા પંચાયતના વિપક્ષી નેતાને દૂર કરતા ભાજપમાં ભડકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોધિકાતાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર જિલ્લા ભાજપ પ્રમુખે હોદ્દા પરથી દૂર કરી કોંગ્રેસના આયાતીને વિરોધ પક્ષના નેતા બનાવી દેતાં તાલુકા ભાજપમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ કામ કરનાર નેતાઓના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ આગેવાનો કરી રહ્યા છે.

લોધિકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અનિલસિંહ ડાભીને જિલ્લા ભાજપ પ્રમુખ સખિયાએ દૂર કરી લાખાભાઇ સાગઠિયાની નિયુક્તિ કરી છે. જેથી ભાજપના બે જૂથ સામ સામે આવી ગયા છે. અનિલસિંહનું કહેવું છે કે, પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ અને તેના મળતિયાઓ કામ કરી રહ્યા છે.

કોંગ્રેસમાંથી આવેલા સાગઠિયાને નેતા બનાવાતા રોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો