તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકુમાર કોલેજની ટાઇક્વાન્ડો સ્પર્ધામાં 160 ખેલાડીઓએ ભાગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકુમાર કોલેજની ટાઇક્વાન્ડો સ્પર્ધામાં 160 ખેલાડીઓએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનીરાજકુમાર કોલેજમાં ગત 7 અને 8 સપ્ટેમ્બરના રોજ એસ.જી.એફ.આઇ. ટાઇક્વાન્ડોની જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 23 શાળાઓના અંડર-14,17 અને 19 વયના 82 બોયઝ અને 78 ગર્લ્સ ખેલાડીઓ મળી કુલ 160 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 29 વેઇટ ગ્રૂપમાં ખેલાયેલી સ્પર્ધામાં રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓ યશ ચાવડા, દિવ્યમ ઠક્કર, કૃણાલ ગોહેલ, સંકેત લુણાગરિયા, ઓમ ચાવડિયા, વંશ પડિયા, નીલ બોસમિયા, ફૈઝલ સુંભાનિયા, કુલજીત ખાચર, આશિષ મોઢવાડિયા, શાહીસુંદર જયસ્વાલ, ઝાફર અફઘાની, સંજીવ જયસ્વાલ અને વિરલ પુરોહિતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમજ વિદ્યાર્થિનીઓમાં કાવ્યા શાહ, ધ્રુવી સુહાની, અમી બરછા, કૃપા વાઘેલા, મીનલ ગજેરા, હિરાલી વાકાણી, મહેર થદાણી,ખુશી ભોરણિયા,માનસી ખૂંટ, પરિતા અઘારા, રૂશાલી સંઘવી તથા પૂર્વા ચૌહાણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે નમન ધકાણ, વસીમ બરદાઇ, ભાવેશ સવજાણી, તેજેશ્વરી વાળા,નંદીની ધકાણ, સુહાની ઇશીતા, અક્ષીતા ડાંગર, એલ્બા, નીવા જોગી, માનસી ચૌહાણે સિલ્વર મેડલ અને જયદીપ ગોહેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો