તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | રાજકોટનાગરિક સહકારી બેંક દ્વારા પુસ્તક પરબ શ્રેણી અંતર્ગત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટનાગરિક સહકારી બેંક દ્વારા પુસ્તક પરબ શ્રેણી અંતર્ગત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટનાગરિક સહકારી બેંક દ્વારા પુસ્તક પરબ શ્રેણી અંતર્ગત કાજલ ઓઝા વૈદ્યના પુસ્તક ‘ઓલ ઇઝ વેલ’ વિશેની છણાવટ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનવ જીવનના મહત્ત્વના અંશ જોઇ તો પુસ્તક આપણા બધાના માનસિક સ્ટ્રેસની વાત છે. જીંદગીમાં અને કશું શોધવાની પ્રક્રિયા એટલે ‘ગેટ વેલ સુન’નો ઉલ્લેખ કર્યો હતો.

પુસ્તક પરબ શ્રેણી અંતર્ગત વકતવ્ય યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો