તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગારડીકોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ બચાવો, પૃથ્વી બચાવો થીમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ગારડીકોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ બચાવો, પૃથ્વી બચાવો થીમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગારડીકોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ બચાવો, પૃથ્વી બચાવો થીમ પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ અંગેના ચિત્રો નીહાળ્યા હતા. વિદ્યાર્થીઓએ ગ્રૂપ બનાવી પર્યાવરણ રક્ષા વિષય પર નાટક રજૂ કર્યું હતું. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

પર્યાવરણ જાગૃતિનો સંદેશો પાઠવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો