તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે માસમાં બીજીવાર ભાવ વધારાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવવધારાનો 1 સપ્ટેમ્બરથી અમલ

રેશનિંગના કેરોસીનના ભાવમાં 25 પૈસાનો વધારો

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજ્યસરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ પર અપાતા કેરોસીનના ભાવમાં બે મહિનામાં બીજી વખત ભાવવધારાનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ એક યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના કેરોસીનના ભાવમાં 25 પૈસાનો વધારો કરાયો છે અને તે 1લી સપ્ટેમ્બરથી અમલી થશે. જેના કારણે કેરોસીનના 1 લિટરનો ભાવ રાજકોટ શહેરમાં રૂ.16.12, ગોંડલમાં રૂ.16.34, ધોરાજીમાં રૂ.16.18, જામકંડોરણામાં રૂ.16.03, લોધિકામાં રૂ.15.96,વીંછિયામાં રૂ.16.65,રાજકોટ તાલુકામાં રૂ.16.12, જેતપુરમાં રૂ.16.32, ઉપલેટામાં રૂ.16.25, જસદણમાં રૂ.16.46, કોટડાસાંગાણીમા રૂ.16.17 અને પડધરીમાં રૂ.15.88નો નવો ભાવ અમલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો