તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ગોડગિફ્ટેડ સર્વિસીઝ રાજકોટ દ્વારા બહેનો માટે રવિવારે પર્સનાલિટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ગોડગિફ્ટેડ સર્વિસીઝ રાજકોટ દ્વારા બહેનો માટે રવિવારે પર્સનાલિટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગોડગિફ્ટેડ સર્વિસીઝ રાજકોટ દ્વારા બહેનો માટે રવિવારે પર્સનાલિટી ડેવલપમેન્ટ, ગોલ સેટિંગ, મેમરી ઇમ્પ્રુવમેન્ટ, પોઝિટિવ એટીટ્યુડ, સ્પોકન ઇંગ્લિશ, પબ્લિક સ્પિકિંગ, નેચરોપથી અને યોગ દ્વારા વેઇટ લોસ, હેલ્થ અને બ્યુટિકેર, ખાનગી ક્ષેત્રમાં નોકરી ઇચ્છતા બહેનો માટે ફ્રી જોબ પ્લેસમેન્ટ, ઇન્ટરવ્યૂ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા બહેનોએ ગોડ ગિફ્ટેડ સર્વિસીઝ, 201-ઠાકર ટ્રેડ સેન્ટર, સર લાખાજીરાજ રોડ ખાતે સંપર્ક કરવો.

ગોડ ગિફ્ટેડ સંસ્થા દ્વારા બહેનો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો