તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |સંગીત સંસ્થા સૂર સંગમ દ્વારા તા. 10 સપ્ટે.ને શનિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સંગીત સંસ્થા સૂર સંગમ દ્વારા તા. 10 સપ્ટે.ને શનિવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |સંગીત સંસ્થા સૂર સંગમ દ્વારા તા. 10 સપ્ટે.ને શનિવારે રાત્રે 8.30 વાગ્યે અરવિંદભાઇ મણિયાર હોલ, જ્યુબિલી બાગ ખાતે જૂના ફિલ્મી ગીતોનો યાદગાર કાર્યક્રમ ભુલે બિસરે ગીત યોજાશે. કાર્યક્રમમાં સંગીતજ્ઞ અને મ્યુઝિક કમ્પોઝર લલિતભાઇ ત્રિવેદી, ગાયક ખોલિયા સાહેબ, સરલાબેન ત્રિવેદી સહિતના હાજરી આપશે. કાર્યક્રમાં સંસ્થાના કલાકારો પોતાના સુમધુર કંઠે ગીતો પ્રસ્તુત કરશે. કાર્યક્રમનું સંચાલન અને ઉદઘોષણા સંસ્થાના પ્રમુખ સુરેશભાઇ વ્યાસ સંભાળશે.

સામાજિક | સૂર સંગીત સંસ્થા દ્વારા શનિવારે સંગીતનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો