Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » BSW સેમ-4 ઓલ્ડ ન્યૂનું પરિણામ જાહેર

BSW સેમ-4 ઓલ્ડ ન્યૂનું પરિણામ જાહેર

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:30 AM

17 એપ્રિલ સુધી રિ-ચેકિંગ અને રિ-એસેસમેન્ટ થઇ શકશે

  • BSW સેમ-4 ઓલ્ડ ન્યૂનું પરિણામ જાહેર
    રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ -2018માં લેવાયેલી બીએસડબલ્યુ સેમેસ્ટર -4ની ઓલ્ડ, ન્યૂની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 62.50 ટકા અને 96.55 ટકા રિઝલ્ટ જાહેર થયું હતું. વિદ્યાર્થીઓ રીચેકિંગ અને રી એસેસમેન્ટ તા. 17 એપ્રિલ સુધીમાં કરાવી શકશે. આ બધા પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ www.saurashtrauniversity.edu પર અપલોડ કરી દેવામાં આવ્યા છે. વધુ વિગત માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા ભવનનો સંપર્ક સાધવાનો રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending