• Gujarati News
  • National
  • રાજકોટ | અખિલભારતીય ગાધર્વ મંડલ મુંબઇ દ્વારા શાસ્ત્રીય સંગીતની પરીક્ષા

રાજકોટ | અખિલભારતીય ગાધર્વ મંડલ મુંબઇ દ્વારા શાસ્ત્રીય સંગીતની પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અખિલભારતીય ગાધર્વ મંડલ મુંબઇ દ્વારા શાસ્ત્રીય સંગીતની પરીક્ષા લેવામાં આવી હતી. કલાશ્રી સંગીત સંસ્થાના તાલીમાર્થી નીતિકા મયંક ઠક્કર અને મહર્ષિ ગૌરાંગ ઠક્કરે પ્રથમ વર્ષમાં પરીક્ષા વિશેષ યોગ્યતા સાથે પાસ કરી હતી. ઉપરાંત કલાશ્રી દવે, જય સાપરીયા પણ પ્રવેશીકા પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને પ્રારંભીક ગાયન પ્રથમ શ્રેણીમાં પાસ કર્યું હતું.

શાસ્ત્રીય સંગીતમાં વિશેષ યોગ્યતા મેળવી

અન્ય સમાચારો પણ છે...