• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રશિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર

રાજકોટ | સૌરાષ્ટ્રશિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રશિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર દ્વારા ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને બોર્ડની પરીક્ષાની તૈયારી વિશે જરૂરી માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ શાળાના કાળના સંસ્મરણો તાજા કર્યા હતા. શિક્ષક જયેશભાઇ ભટ્ટ, પ્રધાનાચાર્ય હરિકૃષ્ણભાઇ પંડ્યાએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ સાથે પાસ થાય તેવા શુભેચ્છા પાઠવી હતી.

ધો. 10-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઇ

અન્ય સમાચારો પણ છે...