• Gujarati News
  • National
  • રાજકોટ | લોકસાહિત્યકાર લાંગા દાદુભાઇ કવિ નિર્લેપ દ્વારા 16મી માર્ચને

રાજકોટ | લોકસાહિત્યકાર લાંગા દાદુભાઇ કવિ નિર્લેપ દ્વારા 16મી માર્ચને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોકસાહિત્યકાર લાંગા દાદુભાઇ કવિ નિર્લેપ દ્વારા 16મી માર્ચને ગુરુવારના રોજ રાતે 9 કલાકે જાહેર ડાયરાનો કાર્યક્રમ અરવિંદભાઇ મણિયાર હોલ, જ્યુબિલી બાગ ખાતે યોજાશે. નવોદિત કલાકાર ચંદ્રેશ ગઢવી, શેખર સુરુ ગુજરાતની લોક સંસ્કૃતિ તથા ગુજરાતના જાણિતા કવિઓએ રચેલી કૃતિઓને રજૂ કરશે. કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.

લોક સાહિત્યકાર દ્વારા ડાયરાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...