તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | એલ.જી.ધોળકિયાપ્રાથમિક શાળા દ્વારા ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | એલ.જી.ધોળકિયાપ્રાથમિક શાળા દ્વારા ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | એલ.જી.ધોળકિયાપ્રાથમિક શાળા દ્વારા ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટની સર્જનાત્મક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 150 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઘર વપરાશની બિન ઉપયોગી ચીજવસ્તુઓમાંથી બાળકોએ ઉપયોગી વસ્તુઓ બનાવી હતી. શ્રેષ્ઠ સર્જનાત્મક કામગીરી કરનાર બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

એલ.જી. ધોળકિયા સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો