તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | પટેલસમાજ મવડી પ્લોટ દ્વારા રાજ્યમાં વસતા લેઉવા અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | પટેલસમાજ મવડી પ્લોટ દ્વારા રાજ્યમાં વસતા લેઉવા અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | પટેલસમાજ મવડી પ્લોટ દ્વારા રાજ્યમાં વસતા લેઉવા અને કડવા પટેલ સમાજના ઉચ્ચ લાયકાત ધરાવતા સંતાનો માટે તા. 11 થી 20 સપ્ટે. સવારે 9.30 થી 12.30 સુધી વિનામૂલ્યે જીવનસાથી પસંદગી સમારોહ યોજાશે. રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા, ફોટા સાથે પટેલ સમાજ કાર્યાલય, રણછોડ વિદ્યાલય, મવડી મેઇન રોડ ખાતે અર્જુનભાઇ લિંબાસિયા, નાથાભાઇ, કિશનભાઇનો સંપર્ક કરવો.

રવિવારે પટેલ સમાજનો વિનામૂલ્યે પસંદગી સમારોહ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો