તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | નિ:સ્વાર્થભાવેસેવાકાર્ય કરતી મિલપરા ખાતે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | નિ:સ્વાર્થભાવેસેવાકાર્ય કરતી મિલપરા ખાતે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | નિ:સ્વાર્થભાવેસેવાકાર્ય કરતી મિલપરા ખાતે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક મિલપરા કા મહારાજા ગણેશ મહોત્સવ યોજાયો છે. તા. 7ના રોજ મહાઆરતી યોજાઇ હતી. જેમાં મહેમાનપદે મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, જયમીનભાઇ ઠાકર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. મહોત્સવમાં વિવિધ ધાર્મિક આયોજનો કરાય છે. જેમાં પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ, ખજાનચી પંકજભાઇ એમ વ્યાસ, વિજયભાઇ વાઢેર સહિતના કાર્યકરો સેવા બજાવે છે.

પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિલપરા ગણેશોત્સવમાં ધાર્મિક આયોજનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો