તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વિનાયકગ્રૂપ આયોજિત માસ્તર સોસાયટી ખાતે ગણેશ મહોત્સવનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વિનાયકગ્રૂપ આયોજિત માસ્તર સોસાયટી ખાતે ગણેશ મહોત્સવનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વિનાયકગ્રૂપ આયોજિત માસ્તર સોસાયટી ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં સવાર સાંજ પૂજા અર્ચન, સાંજે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આયોજનને સફળ બનાવવા વિનાયક ગ્રૂપના પ્રમુખ સત્યદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ, પરેશભાઇ કારિયા, કિરણબેન, રાજુભાઇ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.

વિનાયક ગ્રૂપ કોઠારિયા કોલોની કા મહારાજામાં મહાપ્રસાદનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો