તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | પૂ.નમ્રમુનિ પ્રેરિત ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે ધર્મમય વાતાવરણમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | પૂ.નમ્રમુનિ પ્રેરિત ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે ધર્મમય વાતાવરણમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | પૂ.નમ્રમુનિ પ્રેરિત ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે ધર્મમય વાતાવરણમાં પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ મહાસતીજીના વ્યાખ્યાનો, તપ, જપ, અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોમાં સામેલ થયા હતા. પર્યુષણ પર્વ દરમિયાન મહાવીર સ્વામીના જન્મવાંચન, 14 સ્વપ્નોની ઉછામણી કરવામાં આવી હતી. સાથે જૈન જ્ઞાનકોશનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે ભાવભેર પર્યુષણ પર્વ ઉજવાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો