તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |રામજીભાઇનાથાભાઇઆશિયાણી(ઉ.વ.73)તે રમાબેન આશિયાણી ના પતિ, જગદીશભાઇ, રંજનબેન, નયનાબેન, ગીતાબે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |રામજીભાઇનાથાભાઇઆશિયાણી(ઉ.વ.73)તે રમાબેન આશિયાણી ના પતિ, જગદીશભાઇ, રંજનબેન, નયનાબેન, ગીતાબેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |રામજીભાઇનાથાભાઇઆશિયાણી(ઉ.વ.73)તે રમાબેન આશિયાણી ના પતિ, જગદીશભાઇ, રંજનબેન, નયનાબેન, ગીતાબેન અને તૃપ્તિબેન ના પિતા તેમજ આશાબેન, અનિલ ભાઇ, પરેશભાઇ, હસમુખભાઇ, હિતેશભાઇના સસરા અને વ્રજ તથા કશિષના દાદા તેમજ ભાવિન, અલ્પેશ અને દર્શનના નાના બાપાનું તા.7ને બુધવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 4થી 6, મણિનગર-1, કોર્નર, રવિરાંદલ, રામેશ્વર ડેરીવાળી શેરીમાં તેમના નિવાસસ્થાને રાજકોટ ખાતે રાખેલ છે.

અભયભાઇઅને નીતિનભાઇ ભારદ્વાજના બહેનનું અવસાન

રાજકોટ|સ્વ.વસંતલાલફૂલચંદમહેતાનાપુત્ર નરેશકુમારના પત્ની સંગીતાબેન (ઉ.વ.50) તે પરેશભાઇ, સ્વ. હરેશભાઇ મહેતા તે ચારૂબેન બકુલભાઇ મહેતા, રીટાબેન ભરતભાઇ શેઠ, વર્ષાબેન મુકેશભાઇ પટેલના ભાભી તેમજ સ્વ.ગણપતરાય મોરારજીભાઇ અને સ્વ.કુંદનબેન ગણપતરાય ભારદ્વાજના પુત્રી તે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભયભાઇ અને રાજકોટ શહેર ભાજપના આગેવાન નીતીનભાઇ ભારદ્વાજ, સાધનાબેન ગિરિશભાઇ મહેતા, સંધ્યાબેન જીતેન્દ્રકુમાર જાની, ક્ષમાબેન મહેશકુમાર ત્રિવેદીના નાનાબહેનનું તા. 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.9ને શુક્રવારના રોજ સાંજે 4 કલાકે, રોયલ પાર્ક ઉપાશ્રય, રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બાબાબાતખતસિંહઝાલા(મૂળ વણા, હાલ રાજકોટ) તે ગિરિરાજસિંહ તખતસિંહ ઝાલા ના માતા, મહાવીરસિંહ અને દેવેન્દ્રસિંહના દાદીમાનું તા.7ને બુધવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6, શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી, ભક્ત ગોરા કુંભાર ચોક, 1- ઉદયનગર, ઇન્દ્રપ્રસ્થ હોલ પાછળ, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટનાલાપાસરીરોડ,ન્યૂ વેલનાથનગર રણુજા મંદિર સામે, ચામુંડા માતાજીના મઢ, હડકોઇ માતાજીના મઢવાળા કાંતાબેન નિર્મળદાસ ગોંડલિયાનું તા. 6ને મંગળવારના રોજ અવસાન થયું છે.

માધાપર(રાજકોટ)નિવાસીમચ્છુ કઠિયા સઇ સુથાર રાઠોડ વર્ષાબેન ઉ.વ.44) તા. 7ના રોજ અવસાન પામેલ છે. તે ધુતારપરવાળા વિજયભાઇના પત્ની હરજીભાઇ મનજીભાઇના પુત્રવધૂ, અમિતભાઇ તથા જયેશભાઇના ભાભી, ધર્મેશના માતાનું બેસણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6, માધાપર ગામ, ઇશ્વરિયા રોડ, નીલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે.

સોરઠિયારાજપૂતમાનુબેનરવજીભાઇ મકવાણા તે નીતિન ભાઇ રવજીભાઇ મકવાણા (બીએસએનએલ)વાળા, નિલેશ મકવાણા પંકજ મકવાણાના માતા નું અવસાન થયું છે. બેસણું તા. 10ને શનિવારના રોજ સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાને, કાશિ વિશ્વનાથ પ્લોટ શેરી નં .1, સાયલાનો ઉતારો, રાજકોટ ખાતે રાખેલ છે.

ઔદિચ્યસહસ્ત્રચીભડિયાબ્રહ્મસમાજના સુનિલભાઇ મહા શંકર ઠાકર (ઉ.વ.53) તે સ્વ.મહાશંકર લક્ષ્મીશંકર ઠાકરના પુત્ર, પ્રવીણભાઇ, અનંતભાઇના લઘુબંધુ તથા પ્રશિલભાઇ, માનસભાઇના પિતા, તેમજ ડો. નિલાબેન ઠાકર (પ્રિન્સિપાલ શ્રી એ.એસ.પી.લો. કોલેજ રાજકોટ)ના પતિ તે. સ્વ.ડો. શામજીભાઇ જીણાભાઇ ભટ્ટીના જમાઇ ,તેમજ ડો. પ્રકાશભાઇ શામજીભાઇ ભટ્ટીના બનેવીનું તા. 7ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6, ગંગેશ્વર મહાદેવ મંદિર, યોગી પાર્ક શેરી નં.7, ક્રિષ્ટલ મોલ સામે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

આસનદાસનથુરમલનીચાણી(ઉ.વ.75) તે મહેશભાઇ તથા દીપકભાઇના પિતા (બોમ્મે બેકરી સદરબજાર રાજકોટ)નું તા. 7ના રોજ અવસાન થયું છે. ઉઠમણું (પઘડિયું) તા. 9ના રોજ સાંજે 6 કલાકે, ગુરુદ્વાર સિંઘ સભા, પોપટપરા નાળા સામે, રેલવે સ્ટેશન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નથુતુલસીઔદિચ્યગોહિલવાડી જ્ઞાતિ સમાજના સ્વ.ભગવાનજી પ્રાણજીવન ઉપાધ્યાયના પુત્ર, હેમત લાલ ભગવાનજીભાઇ ઉપાધ્યાય (ઉ.વ.83) તે રાજેન્દ્રના પિતા તથા જીતેન્દ્ર વ્યાસ, હરેશ વ્યાસ, નયન વ્યાસ તથા સંજય વ્યાસના સસરાનું તા. 8ના રોજ અવસાન થયું છે. બેસણું તા.10ને શનિવારના રોજ સાંજે 5 થી 6 ,નથુતુલસી વી.કા. મહેતા બ્રાહ્મણ બોર્ડિંગ, ગોપાલનગર, રાજકોટ ખાતે રાજકોટ ખાત રાખેલે છે.

રાજકોટનિવાસીરવિભાઇચપલાના પિતા હસમુખભાઇ હિરજીભાઇ ચપલા (ઉ.વ.54)નું તા. 7ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 10ને શનિવારે સવારે 8 થી 9.30 દરમિયાન, કામનાથ સોસાયટી શેરી નં.5, ગિરિરાજ ભુવન, હરિધવા માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

મચ્છુકઠિયાસઇસુથાર જ્ઞાતિના મંજુલાબેન ઇશ્વરલાલ પીઠડિયા (ઉ.વ.72) તે મૂળ ધ્રોલ હાલ રાજકોટવાળા ઇશ્વરભાઇ હિરાલાલ પીઠડિયા (નિવૃત્ત અધિક જિલ્લા તિજોરી અધિકારી)ના પત્ની, તે મહેશભાઇ પીઠડિયા જેટકો તથા મીનાબેન હસમુખ સાચલાના માતા તથા કોટડાસાંગાણીવાળા નિલેશભાઇ તથા મનીષભાઇ ગોહેલના ફઇબા, નંદલાલભાઇ તથા કાંતિભાઇ પીઠડિયાના કાકીનું તા. 7ના અવસાન થયું છે. ઉઠમણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 4.30 થી 5.30, રામેશ્વર મંદિર, સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભાવનગર|ઠા.કાંતિલાલવનમાળીદાસસરૈયા(સાવર કુંડલાવાળા) તે રતિભાઇના ભાઇ તેમજ ભાવિકાબેન રેખાબેન, નેહાબેન તથા ગિરિશભાઇ (રાજકોટ ઇલોરા એજન્સી) તથા અપ્પુ નેસડીના પિતાનું તા. 7ના અવસાન થયું છે. ઉઠમણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5.30, ભાવનગર શિવ વિહાર ટ્રસ્ટ, સુભાષનગર, એરોડ્રામ રોડ, ખાતે રાખેલ છે.

સરધાર|મચ્છકઠિયાસઇસુતાર દરજી કાંતિભાઇ છગનભાઇ પીઠડિયાના પુત્રી સ્વ. વર્ષાબેન તે વિજયભાઇ રાઠોડના પત્ની (રાજકોટ) તેમજ જયેશભાઇ, ધનરાજભાઇ, ભાવેશભાઇના મોટાબેનનું તા. 7ને બુધવારના રોજ અવસાન થયું છે. સાદડી તા. 10ને શનિવારના રોજ સાંજે 4 થી 5, સરધાર દોશી શેરી, અમારા નિવાસસ્થાને રાખેલ છે.

મોરબી|મૂળવીરપરડાહાલમોરબી નિવાસી ગુર્જર સુતાર જગજીવનભાઈ ટપુભાઈ સુરેલીયા (ઉ.વ.૬૦), તે જીગ્નેશભાઈ, કૌશિકભાઈ, જયશ્રીબેન અને જાગૃતિબેનના પિતા તેમજ વાઘજી ભાઈ, ચતુરભાઈ અને ચમનભાઈના ભાઈ તથા સ્વ. છગનભાઈ પરષોતમભાઈ, અંબારામભાઈ પરષોતમભાઈ અને મોનજીભાઈ પરષોતમભાઈના જમાઈ તેમજ ગિરધરભાઈ છગનભાઈના બનેવીનું તા. ૦૮ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૦ ને શનિવારે સાંજે થી કલાકે વિશ્વકર્મા સમાજની વાડી- યુનિટ નં ૦૨, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

મોટા-માંડવા|કોટડાસાંગાણીનાંમોટા માંડવા ગામનાં સોરઠીયા દરજી બટુકભાઈ હિરજીભાઈ મકવાણા 75 તેં જગદીશભાઇ, હરેશ ભાઇ, ભરતભાઇ, નંદલાલ ભાઈ, નયનાબેન નાં પિતાનું તા 6 નાં અવસાન થયેલ છે.

ગોંડલ|હરૂભાઈનારણભાઈચૌહાણના પત્ની રસીલાબેન 78 તે સુભાષભાઈ તથા રજીભાઈ નાં માતા, પ્રદીપકુમાર ડોડીયા નાં સસુંનું તા 8 નાં અવસાન થયેલ છે બેસણું તા 10 શનિવાર નાં રોજ ભગવતપરા માર્ગ નં 15 બેઠા પુલની સામે ગોંડલ ખાતે રાખેલ છે.

જામનગર|સ્વ.દેવેન્દ્રકુમારબાહેતી(પપ્પુ બાહેતી) (ઉ.વ.51) (મેનેજર ડમ્પર ડિપાર્ટમેન્ટ શ્રીજી શીપીંગ જામનગર) તે સ્વ. સુરજકરણ બાહેતીના પુત્ર તેમજ રાજેન્દ્ર બાહેતી (શ્રીરામ રી લોઝેસ્ટીક, િસકકા પાટિયા) તથા વિરેન્દ્ર બાહેતી (એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ)ના મોટાભાઇ તથા ધવલ તથા કુ. નિધ્ધીના પિતા તથા હર્ષના મોટા પપ્પાનું તા. 7ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 9ને શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે તેમના નિવાસ સ્થાન પંચવટી કોલોની, ટીપીએસ રોડ, િસકકા ખાતે રાખેલ છે.

મુળજલગાંવ(મહારાષ્ટ્રનારહેવાસી) હાલ જામનગર રહેતા વસંત નારાયણ વાસુ (ઉ.વ.75) તે ધર્મેન્દ્રભાઇ જોષી (મોદી સ્કુલ) તથા ભાવેશભાઇ વાસુ (જોષી) તે અંબિકા કોમ્પ્યુટરવાળા તથા યામીનીબેન ભટ્ટ (સાવરકુંડલા) તથા પ્રીતિબેન જોષી (મુંબઇ)વાળાના પિતા તથા રમેશકુમાર ભટ્ટ તથા અજયકુમાર જોષીના સસરાનું તા. 7ના બુધવારના રોજ જામનગર મુકામે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 9 શુક્રવારના રોજ સાંજે 5 થી 5.30 વાગ્યે જાગનાથ મહાદેવ મંદિર, પુષ્કર્ણા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી મઠફળી, સેન્ટ્રલ બેંક સામે જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.

નાગોરીજ્ઞાતિનાગંગાસ્વરૂપ સુશીલા બેન જમનાદાસ સારડા તે હર્ષદભાઇ, પ્રવિણભાઇ, જીતેન્દ્રભાઇ, નીલાબેન તથા પંકજબેનના માતા તેમજ બિપીનભાઇ મણીયાર (રેલ્વે)ના મોટાબેનનું તા. 7ને બુધવારના રોજ અવસાન થયું છે.જૂનાગઢ |જોબનપુત્રા મનિષકુમાર રતીલાલ (ઉ.વ.48) તે નંદલાલ જમનાદાસ સોઢા (ધણફુલીયા વાળા)નાં જમાઇ, સ્વ.અરૂણભાઇ, દિપકભાઇ, હરેશ ભાઇનાં બનેવીનું તા.5નાં અવસાન થયું છે. સાદડી તા.10નાં સાંજે 4 થી 5, ટીંબાવાડી બાયપાસ ગેઇટની બાજુમાં, આસોપાલવ સોસાયટી, વલ્લભ કૃપા ખાતે રાખી છે.

બોરીચાંગરરમણીકલાલમાધવજી(ઉ.વ.73) તે સ્વ.ડાયાભાઇ, સ્વ.વૃજલાલભાઇ, મગનભાઇનાં ભાઇ, હર્ષદરાય, મીનાબેનનાં પિતા, શશીકાંત, દિનેશકુમાર, કનકકુમાર, વિનયકુમારનાં કાકાનું તા.8નાં અવસાન થયું છે. બેસણું તા.12નાં સાંજે 4 થી 6, ભીડભંજન મહાદેવ મંદિર, જવાહર રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

ગુર્જરસુતારવડગામાતરલાબેન વલ્લભભાઇ (ઉ.વ.78) તે સ્વ.રાજેભાઇ, કમલેશભાઇ, રમેશ ભાઇનાં માતાનું તા.8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.9ને શુક્રવારના રોજ સાંજે 4:30 થી 6, ભુતનાથ હોલ (મંદિર), બહાઉદીન કોલેજ સામે, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

કાથરોટા-(ઉપલેટા)|કણસાગરાપરસોતમભાઇ(બાબુભાઇ)તેજાભાઇ (ઉ.વ.82) તે સ્વ.વિઠ્ઠલભાઇનાં ભાઇ, ગોવિંદ ભાઇ, કિરણભાઇ, જ્યોત્સના બેન મોહનભાઇ મણવર, મધુબેન વિનોદભાઇ નાદપરા, ચંદ્રિકાબેન દામજીભાઇ ભૂત, ભાવનાબેન અશ્વિન ભાઇ પાડલિયા, મંજૂબેન ચુનીલાલ બકોરીનાં પિતા, મિલન ભાઇ, સ્મિતભાઇનાં દાદાનું તા.8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાન, કાથરોટા, તા.ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે.

મંડોરણા-(ગીર)|જોટંગીયાનંદલાલભગવાનજીભાઇ(ઉ.વ. 49) તે ઉમેશ, નયનનાં પિતા, કરશનભાઇ, સ્વ.જેન્તિભાઇનાં ભાઇનું તા.9ના અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો