તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાઇક પરથી ઊભા થવાનું કહેનાર બે યુવક પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક પરથી ઊભા થવાનું કહેનાર બે યુવક પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાથોરાળામાં રહેતો નરેશ નાઝાભાઇ મુંધવા અને તેના મિત્ર મૌલિક ઉપર બુધવારે સાજે એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ કનક રોડ ઉપર ચાર શખ્સે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. નરેશ મુંધવાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણે કનક રોડ ઉપર પાર્ક કરેલા સ્કૂટર ઉપર બે શખ્સ બેસી ગયા હતા. ઘરે જવું હોવાથી સ્કૂટર ઉપર બેઠેલા બન્ને શખ્સને ઊભા થવાનું કહેતાં બન્નેએ સ્કૂટર તારા બાપનું છે, તેમ કહી માર મારીને ભાગી ગયા હતા. થોડીવાર પછી અન્ય બે શખ્સ સાથે આવીને ચારેય હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો