તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 200 પાનાંનું પુસ્તક 26 ભાષામાં વાચવા મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

200 પાનાંનું પુસ્તક 26 ભાષામાં વાચવા મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માહિતીસભર પુસ્તક નિ:શુલ્ક વાંચી શકાશે, ડાઉનલોડ કરી શકાશે

ડો. પંડ્યા લિખિત ‘કિડની બચાવો’ પુસ્તક હવે વોટ્સએપ પર ઉપલબ્ધ

રાજકોટનાનેફ્રોલોજિસ્ટ ડો.સંજય પંડ્યા લિખિત ‘કિડની બચાવો’ પુસ્તક હવે 26 ભાષામાં વોટ્સએપ ઉપર નિ:શુલ્ક ઉપલબ્ધ બન્યું છે. તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસો.ના ગુજરાત બ્રાંચના પ્રમુખ ડો. અતુલ પંડ્યાના હસ્તે વોટ્સ એપ એડિશનનું લોકાર્પણ કરાયું હતું. ડો. પંડ્યાએ 200 પાનાંના પુસ્તકમાં કિડનીના રોગો, તેના ચિહ્નો, રોગોથી બચવા માટેની જીવનશૈલી, રોગનું નિદાન, સારવાર વગેરે અંગે અત્યંત સરળ ભાષામાં સમજણ આપી છે. પુસ્તકનું વિશ્વની 26 ભાષામાં ભાષાંતર થયું છે.

વોટ્સએપ એડિશન મેળવવા આટલું કરો

ફોનનં. (91) 94269 33238 ઉપર જે ભાષામાં પુસ્તક જોઇતું હોય તે ભાષાનું નામ લખી મેસેજ કરો અથવા Kidney Education 2016@gmail.com પર ભાષાનું નામ લખી ઇ-મેઇલ કરો અથવા વેબસાઇટની મુલાકાત લ્યો.

આટલીભાષામાં ઉપલબ્ધ

ગુજરાતી,ઇંગ્લિશ, હિન્દી, અરેબિક, આસામિઝ, બાંગ્લા, ચાઇનીઝ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, જાપાનીઝ, કન્નડ, કચ્છી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓરિયા, પર્શિયના પોર્ટુગીઝ, પંજાબી, રશિયન, સિંધી, સિંહાલી, સ્પેનિશ, સ્વાહિલી, તામિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષામાં વોટ્સએપ એડિશન મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો